Latest Story
સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિઆદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયુંઅમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરાઅમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણઅમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયાપોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહીખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરીયાતની કીટનું વિતરણ કરાયુંપ્રધાનમંત્રી કિસાન માનધન યોજના | ખેડૂતોને દર મહિને રૂ 3000 ની સહાય | PM Kisan Mandhan YojanaTar Fencing Yojana 2026: | કાંટાળી તાર યોજના || ખેડૂતો માટે તાર ફેનસિંગ યોજના 2026-27 જાણો શરૂ

Main Story

Today Update

Latest Posts

સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ

કચ્છ યુનિવર્સિટી ખાતે વિશ્લેષણાત્મક ઉપકરણો વિષય પર છ દિવસીય વર્કશોપની શરૂઆત નોંધપાત્ર ઉત્સાહ સાથે થઈ. પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓને મળેલું જ્ઞાન અને પ્રાયોગિક અનુભવ તેને ખૂબ જ માહિતીસભર અને પ્રેરણાદાયક …

Read more

આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ ધાર્મિક …

Read more

અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા

Pollution in Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર સહિતના પૂર્વ વિસ્તારોમાં હાલમાં પ્રદૂષણનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝોનલ કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર જેવી જાહેર જગ્યાઓની …

Read more

અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના તળાવો આસપાસના ગેરકબજાઓ દૂર કરીને તળાવોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 20 જાન્યુઆરીએ વટવા વિસ્તારના વંદરવટ …

Read more

અમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયા

અમદાવાદમાં સોલા પોલીસે એસ.જી. હાઇવે પર કાર્યવાહી કરી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટાઓની નીચે છુપાવવામાં આવેલો …

Read more

પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ

પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે અને …

Read more

ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત ચિંતાજનક સંકેત આપવામાં આવ્યો …

Read more

ખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરીયાતની કીટનું વિતરણ કરાયું

જામખંભાળીયા, તા. 13શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શહેરના 100 જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક ખાદ્ય …

Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના | ખેડૂતોને દર મહિને રૂ 3000 ની સહાય | PM Kisan Mandhan Yojana

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY): 60 વર્ષ પછી દર મહિને ₹3000 પેન્શન મેળવો – સંપૂર્ણ માહિતી, પાત્રતા અને અરજી પ્રક્રિયા નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો! આખો દિવસ ખેતરમાં પરસેવો પાડીને …

Read more

Tar Fencing Yojana 2026: | કાંટાળી તાર યોજના || ખેડૂતો માટે તાર ફેનસિંગ યોજના 2026-27 જાણો શરૂ

ગુજરાતના ખેડૂતો માટે એક સારી ખબર! રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના (બાર્બ્ડ વાયર / કાંટાળી તારની વાડ યોજના) હેઠળ ખેતરની આસપાસ કાંટાળી વાડ બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે …

Read more

બોરવેલ સબસિડી યોજના 2025 || Borewell subsidy yojana 2025 || ikhedut portal 2026

ગુજરાતમાં બોરવેલ સબસીડી યોજના 2025: ઓઇલ પામ વાવેતર કરતા ખેડૂતો માટે 50% સુધી (મહત્તમ ₹50,000) સહાય – સંપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ઓઇલ પામ …

Read more

ખેડૂત ID કાર્ડ બની ગયું કે નહીં જુઓ ઓનલાઈન, KHEDUT ID CARD, PM KISHAN YOJNA, FARMER ID STATUS

આજે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2000ના હપ્તા મેળવવા માટે ફાર્મર આઈડી (Farmer ID) અથવા રજિસ્ટ્રેશન સ્ટેટસ ખૂબ જ મહત્વનું બની ગયું છે. જો તમારી ફાર્મર આઈડી બની ગઈ …

Read more

PM સ્વનિધિ લોન યોજના | PM Svnidhi Yojana Gujarat | Gujarati Laon Yojana

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi Scheme) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે શેરી વિક્રેતાઓને આર્થિક સશક્તિકરણ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શેરી વેચનારાઓને ₹10,000 …

Read more

સ્કૂટર સહાય યોજના | મળશે ₹48,000 સુધીની સબસિડી! | Scooter Sahay Yojana Gujarat Apply Online

ગુજરાત સરકાર પર્યાવરણ સંરક્ષણ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગો ગ્રીન યોજના (Go Green Scheme) ચલાવી રહી છે. આ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ (Gujarat Labour Welfare Board) અને …

Read more

📢 પાણી પુરવઠા વિભાગ ભરતી 2026 🗞️| water Department Vacancy 2026 | job vacancy 2026

જો તમે બી.ઈ./બી.ટેક (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/સિવિલ), ડિપ્લોમા એન્જિનિયર, આઈ.ટી.આઈ. અથવા અન્ય ગ્રેજ્યુએટ (B.A/B.Com/BBA) પાસ છો અને એપ્રેન્ટિસશિપ તાલીમ સાથે માસિક સ્ટાઈપેન્ડ મેળવવા માંગો છો, તો આ તમારા માટે સુવર્ણ તક છે! ગુજરાત …

Read more

સિલાઈ મશીન યોજના | Silai Machine Yojana 2026 Gujarat | Manav Kalyan Yojana 2026

જય માતાજી! જો તમે ઘરેથી સિલાઈ અથવા ભરતકામ (એમ્બ્રોઇડરી) કરીને આત્મનિર્ભર બનવા માંગો છો, તો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના તમારા માટે શ્રેષ્ઠ તક છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને …

Read more

AMC Recruitment 2025 | Notification OUT | Ahmedabad Municipal Corporation Bharti 2025 | Full Details

નમસ્કાર દોસ્તો! જય હિન્દ! અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રોશની વિભાગ (Light Department) હેઠળ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે. આ એક શાનદાર તક છે ખાસ કરીને …

Read more

Birth Certificate Apply Online: ઘરે બેઠા ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવો, સંપૂર્ણ પ્રક્રિયા જાણો

આજના સમયમાં જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) એ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજોમાંનું એક છે. બાળકના જન્મની કાનૂની નોંધ તરીકે તેનો ઉપયોગ શાળા પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી યોજનાઓ અને ભવિષ્યના અનેક કામોમાં થાય …

Read more

Rooftop Wind Energy : હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂફટોપ પવનચક્કી વડે ઉત્પન કરી શકાશે વીજળી

ગુજરાતમાં રૂફટોપ વિન્ડ એનર્જી ક્રાંતિ: ઘરની છત પરથી શરૂ થશે નવું ગ્રીન ભવિષ્ય! ગુજરાત ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રેસર છે, અને હવે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે – …

Read more

20 લાખ સુધીની લોન મળશે હવે ધંધા માટે || 2025 સરકારી યોજના પીએમ મુદ્રા લોન

PM Mudra Yojana 2026: 20 લાખ સુધીની કોલેટરલ-ફ્રી લોન મેળવો – સંપૂર્ણ માહિતી, કેટેગરી અને અરજી પ્રક્રિયા જો તમે નાનો ધંધો શરૂ કરવા માંગો છો અથવા તમારા વર્તમાન બિઝનેસને વિસ્તારવા …

Read more

You Missed

સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ
આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું
અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા
અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ
અમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયા